ગુજરાતી વ્યાકરણ MOST IMP પ્રશ્નોનો સંગ્રહ
ONLINE QUIZ સ્વરુપે..
Gujarati vyakaran | સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ
અહીં ગુજરાતી વ્યાકરણના પ્રકરણ વિશેષણ અને તેના પ્રકાર. સંજ્ઞા અને તેના પ્રકાર. છંદ અને તેના પ્રકાર, વાકયના પ્રકાર, સમાસ અને અને તેના પ્રકાર, અલંકાર અને તેના પ્રકાર, કૃદંત અને તેના પ્રકાર, નિપાત, ક્રિયા વિશેષણ અને તેના પ્રકાર અને ગુજરાતી કહેવતો વિશેની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. આ પેજ ના અંતે ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ રિવિઝન માટે આપવામાં આવી છે.
અહીં દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ આપવામાં આવી છે. આ 75 પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે MCQ પેર્ટન માં આપેલા છે. ટેસ્ટના અંતે તમને તમારું પરિણામ અને દરેક પ્રશ્નોના સાચા જવાબ એક સાથે જોઈ શકશો.
GPSC, નાયબ મામલતદાર, Dy. SO, PSI/ASI, TET-1, TET-2, TAT, HTAT, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી, પંચાયત ક્લાર્ક, સચિવાલય ઓફિસ આસિસ્ટન્સ, કોન્સટેબલ જેવી વિવિધ સ્પ્રર્ધાત્મક પરીક્ષા માટે Gujarati vyakaran અહીં આપેલું છે.
Gujarati Grammar: ગૂજરાતી વ્યાકરણ એ ગુજરાતી ભાષા ને વ્યવસ્થિત રૂપ આપવા માટે રચાયેલું એક પ્રકાર નું શાસ્ત્ર છે. જેમાં કેટલાક નિયમો આપવામાં આવેલ છે. આ નિયમો વડે ગુજરાતી ભાષા માં લખાતા કે બોલાતા શબ્દો અને વાક્યો નું બંધારણ નક્કી થાય છે. આમ ગુજરાતી વ્યાકરણ એ ગુજરાતી ભાષા ની નિયમાવલી પણ કહી શકાય.ગુજરાતી ભાષા એ ભારતની 22 અનુસુચિત ભાષાઓ માં ની એક ભાષા છે. તે ગુજરાતી વ્યાકરણ વિશે જાણકારી મેળવતા પહેલા તેના ઇતિહાસ વિશે થોડીક જાણકારી મેળવી લઈએ.
ગુજરાતી ભાષા નો ઇતિહાસ અને ઉત્પતિ (History of Gujarati Language and Grammar)
ઇતિહાસ ની વાત કરીએ તો ગુજરાતી ભાષા વિશે એક રોચક કથા પ્રચલિત છે. એક વાર પાટણ ના રાજા સિદ્ધરાજ જયસિંહ એ માળવા ના રાજા યશોવર્મન ને યુદ્ધ માં પરાજિત કર્યા હતા. આ દરમિયાન યશોવર્મન પાસેથી સિદ્ધરાજ જયસિંહ દ્વારા સોનમહોર ના રૂપ માં મોટી રકમ લેવામાં આવી હતી. તે સમયે માળવા ના રાજા યશોવર્મને સિદ્ધરાજ જયસિંહ પર ભાષા ને સંબંધિત મેણું માર્યું હતું. કે તારા રાજ્ય ની ભાષા પણ પોતાની નથી...
ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ આપવા માટે....
No comments:
Post a Comment